સુકાયેલા એક ક્ષણ થી તુ સ્નાન કરી ને આવજેતરછોડેલાં વાદળને ક્ષિતિજ ને પેલે પાર કરીને આવજે
વસંતના અંદાઝ માં તો જરા ફાવટ કરી ને આવજે
ઋતુઓ થી તું સોળે સિંગાર કરીને આવજે
આકાશ ને તું સૅઠી સોળે સિંગાર કરી ને આવજે
ચાંદ સિતારાઓ ને પણ સાથે ઘાયલ કરી આવજે
આ પ્રસંગી વાતો નો વપરાશ બની ને આવજે
સ્વેત વસ્ત્રો માં વિંટળાયેલ મારી લાજ થઇને આવજે
'અજાણ' ના બેસણાં માં તો આંખો નિરાધર લઇને આવજે

2 comments:
khub j sunder sukayeli khsan thi good mr.ajan
'અજાણ' ના બેસણાં માં તો આંખો નિરાધર લઇને આવજે
wow nice
keep it from shilpa prajapati....
Post a Comment